નીચેની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો:
$(a)$ અંગતંત્ર સ્તરીય આયોજન
$(b)$ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ
$(c)$ શરીરના ખંડન સાથે સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ
ઉપરની તમામ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણી સમૂહોનો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    અનુપૂરક (Annelida),સંધિપાદ (Arthropoda) અને મેરુદંડી (Chordata)
  • B
    અનુપૂરક (Annelida),સંધિપાદ (Arthropoda) અને મૃદુકાય (Mollusca)
  • C
    સંધિપાદ (Arthropoda),મૃદુકાય (Mollusca) અને મેરુદંડી (Chordata)
  • D
    અનુપૂરક (Annelida),મૃદુકાય (Mollusca) અને મેરુદંડી (Chordata)

Explore More

Similar Questions

નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ ટોળામાં રહેતી પાક હાનિકારક જીવાત $(i)$ એસ્ટેરિયસ
$(b)$ પુખ્તમાં અરીય સમમિતિ અને ડિંભમાં દ્વિપાશ્વસ્થ સમમિતિ $(ii)$ વીંછી
$(c)$ ફેફસાં પોથી (Book lungs) $(iii)$ ટીનોપ્લાના
$(d)$ જૈવ પ્રદીપ્યતા $(iv)$ લોકસ્ટા

નીચેનામાંથી કયા સજીવો દ્વિખંડી હૃદય ધરાવે છે?

Chondrichthyes (કોન્ડ્રિક્થિસ) અને Osteichthyes (ઓસ્ટિઈક્થિસ) વચ્ચેનો તફાવત આપો.

નીચેનામાંથી કયા સમૂહોમાં ફાઇલમ (સમુદાય) મુજબ યોગ્ય રીતે જોડાણ થયેલ નથી?

નીચેનાને જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ Physalia $(i)$ Pearl oyster
$(b)$ Limulus $(ii)$ Portuguese Man of War
$(c)$ Ancylostoma $(iii)$ Living fossil
$(d)$ Pinctada $(iv)$ Hookworm

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo